Quotes by dr.dhruvi in Bitesapp read free

dr.dhruvi

dr.dhruvi

@dhruvi..l..9878


"પરિસ્થિતિ સાથે ડગ ભરનાર માણસ
ક્યારે જીવન માં અટકતો નથી.
અને પરિસ્થિતિ ને પીછેહઠ કરનાર માણસ
કયારેક વાવાઝોડા ના વંટોળમાં
એવો ફંગોળાઈ જાય છે.
કે એનું અસ્તિત્વ શું છે એ પણ ભૂલી જાય છે."

Read More

મંઝિલ ની શોધમાં નીકળેલો મુસાફર,
પાર કરે છે રસ્તા મા આવતી લાખો અડચણો.
તો પણ મંઝિલ તો,
હજી દૂરથી ધૂંધળી જ દેખાઈ રહી છે.
થોડાં સમય માટે મુસાફર પણ,
પાછા પગ કરે છે.
પણ એનું અડીગ મન એને પોતાની મંઝિલ,
તરફ ખેંચી રહ્યું છે..

Read More

"ઉગતાં સૂર્યની નવી કિરણ,
દરેક ના જીવન મા એક નવી ઉમ્મીદ લઈને આવે છે.
ઉગતાં સૂર્યના અજવાળાં સાથે,
દરેક ને નવો મોકો મળે છે.
આથમતા સૂર્યના અંધકાર સાથે,
કંઇક નવું શીખ્યા નો પાઠ મળે છે.
જીવન છે તો દરેક પળે આપડે કઈક,
શીખતા_અનુભવતા રહીએ છીએ.
સમય ક્યારેય સુખ દુઃખ નું વંટોળ લઈને,
આવે છે તે કોઈને જાણ નથી...
બસ આપડે તો આપડા જીવન ના પુસ્તક ના
દરેક પાના નાવિદ્યાર્થી છીએ..
તો દરેક નવા પાને નવું શીખતા રહેવાનું છે."

Read More

"આજે મારું ગગન જગમગી રહ્યું છે
અવનવા રંગબેરંગી પતંગોથી.."
પતંગો આકાશ માં ઉડાન ભરી રહ્યા છે...
કાચી પાક્કી દોરી અને પવન ના સહારે...
આ દિવસ છે બધા સાથે હળીમળીને
આનંદ માણવાનો....."

Read More