The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અમુક વખત હું મને શોધું એમ લાગે, પછી હું કઉ તમને કે હું મને ક્યાં મળું? એક સમુદ્રકિનારે જાતને શોધતી શોધતી જતી રઉ, અને એ કિનારાની રેતી આગળ હું મને મળું... સાંજે સુરજ આથમે એટેલે સુરજ આગળ જતી રઉ, ત્યારે જ તો એને જોવાની તકમાં હું મને મળું... વરસાદમાં આમ મને પલાળવા હું જાઉં, મને ભીંજાવાની વાટમાં હું મને મળું... એક કાગળ આવ્યો, મેં મોકલેલા કાગળનો જવાબ હતો... તારા કાગળના મારા મોકલેલા જવાબથી હું મને મળું.... -ધરા (૧૧-૧-૨૦૧૮)
નથી રહેવું મારે એ ધરા પર, જયાં મુકી ને જતા રહે છે એ નભ પર, પાડી ને જાય છે પગલા એ સ્મરણથી..... -ધરા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser