The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જિંદગી જિંદગી શું કરવું હેલાથી, બંદગી ની જ રીત પહેલાથી, શબ્દો ની શું જીદ્દ તેનાથી, પુરી કરશે શું પ્રીત એનાથી?
ના કોઈ સાગો, ના કોઈ વહાલો, યમ ના તેડા ને, ના નડે સગાવાદ #સગાવાદ
ભોળો ભોળો કરીને, ભોળવી ગયા લોક, આ જગ માં ના રહયો, હવે કશા નો શોક.... #ભોળો
અવરોધ જો ના નડ્યા હોત નદીને, તો પથ્થરો ને ક્યાંથી મળી હોત!!, અવરોધ જો ના નડ્યા હોત વાદળ ને, તો પહાડો ને ક્યાંથી મળ્યાં હોત, અવરોધ જો ના નડ્યા હોત સાગર ને, તો કિનારો ક્યાંથી મળ્યો હોત, અવરોધ જો ના નડ્યો હોત બીજ ને, તો ઝાડ નો છાયો ક્યાથી મળ્યો હોત, અવરોધ જો ના નડ્યો હોત કુદરત ને, તો આ સૃષ્ટિ ક્યાંથી મળત આપણને..... #અવરોધ
અવરોધ ફક્ત મંજિલ નો રસ્તો રોકવા જ નથી હોતા, પણ કેટલાક અવરોધ પોતેજ મંજિલ બની જતા હોય છે..... #અવરોધ
વિજ્ઞાન હોય કે જીવન, સંતુલન મેળવવા માટે, કોઈ એક ને તો તટસ્થ, રાખવું જ પડે છે.... #સંતુલન
એક પુસ્તક લખ્યું અમે, જન્મેલા, ખીલેલા, તુટેલા, વિખરેલા, સાંભળેલા, અધૂરા, ફાટેલા, ના બોલાયેલા, શબ્દો ના, સામાન નું.... #સામાન
આ સમા ની, સમાનતા થી, આસમાની , આભ ભરી , આંખ ના દરિયા, આસમાની સ્વપ્ન. #આસમાની
શબ્દો ની રમત, યાદો નો રકમ, વિચારો ની મુદ્દત, એ જ તો, જીવંત રાખવાની કિંમત...... #જીવંત
Bhavin લિખિત વાર્તા "જીત...સમર્પણ ની....(2)" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19889079/jeet-2
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser