The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
" ક્યારેક એકલા બેસીને પોતાની જાત ને પણ સાંભળી લેવી, સાહેબ... કેમકે ... આ દુનિયા ના શોર માં માણસ બધાને ખુશ કરવામાં પોતાને ભૂલી જતો હોય છે...." - kanvi 💫
યાદ રાખજો સાહેબ..... જીવન માં નમ્રતા કોઈ દિવસ હારવા નહીં દે.... અને અભિમાન કોઈ દિવસ જીતવા નહીં દે......
"क्यों डरे जिंदगी में की क्या होगा, कुछ नहीं तो तजुर्बा होगा।" -kanvi💫
ફરક પડે છે......? તું કહે છે મને કઈ ફરક જ નઈ પડતો.... અરે તું મારી લાગણી ને સમજી કેમ નથી શકતો..... એવું ન હોય કે બધા પોતાના ઇમોસન સીધા બતાવી દે.... ક્યારેક તારે પણ કોશિશ તો કરાઈ ને મને સમજવાની.... મને સંભાળવાની, મારા દિલ ના આવજો ને સંભાળવાની.... મને ફરક પડે છે તારા હોવા ન હોવાથી.... મને ફરક પડે છે તારા લેટ રિપ્લાય આપવાથી... તમે મારા કરતાં બીજા સાથે વધુ ખુશ જોઈ ને પણ ફરક તો પડે છે... ક્યારેક મને ઇગ્નોર કરે ત્યારે પણ ફરક તો પડે જ છે..... કારણ વગર તું જયારે ગુસ્સો કરે છે ત્યારે પણ ફરક તો પડે જ છે... હું એમ વિચારું છું કે ,તું શાંત થઈ ને મને સોરી કહીશ પણ.... તને કઈ ફરક જ નઈ પડતો ... મને જ્યારે સમજી નથી શકતો તો પેલા રિલેશન માં આવ્યા જ કેમ... કેમ મને તારી એટલી આદત લગાડી દીધી કે .... તારા વગર સાવ રહી ન શકું.... અને હવે તને જ ફરક પડતો બંધ થઈ ગયો... જે વ્યક્તિ મારું એક આંશુ પણ નીચે પડવા ન દેતો.... એજ આજે મારા રડવા નું કારણ બની ગયો.... અત્યાર સુધી ફરક પડ્યો પણ હવે... ફરક નહીં જ પડે...... કેમ કે હવે મને મારા સપનાંઓ થી ફરક પડવા લાગ્યો છે..... -kanvi💫
"अपने आप कुछ नहीं होता , कुछ करना पड़ता है, कल के चक्कर में रहोगे तो दिन जायेंगे टल, और परसो में तो बीत जाएंगे बरसो"। so let's start and complete your dreams ✨ -kanvi💫
"तेरा साथ है तो डर कैसा, तेरे बिना ये दिल अधूरा वैसा। तू दोस्त नहीं, तू है जिंदगी, तेरे बिना लगता है सब बेवजह सा।" -kanvi💫
तू साथ है तो हर रास्ता आसान लगता है, तेरी हँसी से हर लम्हा महकता है। तू है तो दुख भी दूर से गुजर जाते हैं, तेरे बिना तो ख्वाब भी अधूरे रह जाते हैं। तेरे कंधे पर सिर रखकर सुकून मिलता है, तेरे संग बिताया हर पल यादों में खिलता है। दुनिया चाहे बदल जाए कितनी भी, हमारी दोस्ती का रंग कभी फीका न पड़ता है। तू मेरी हिम्मत, तू मेरी जान है, तेरे बिना ये दिल बिल्कुल वीरान है। दोस्ती का ये रिश्ता यूँ ही बरकरार रहे, दुआ है मेरी – तू हमेशा मेरे साथ रहे। -kanvi💫
"A single step, a hopeful start, With courage and a burning heart. The road is tough, but crystal clear, My dreams will bloom into my career." -kanvi💫
"कुछ लोग होते हैं खास…" कुछ लोग आते हैं ज़िन्दगी में, जैसे बरसात की पहली बूंद, मन की सूखी ज़मीन पर खुशबू और सुकून बनकर। कुछ लोग होते हैं ऐसे, जिन्हें देख दिल मुस्कुरा उठे, बिना कहे समझ लें सब, जैसे दिल की जुबान पढ़ते हों। कुछ लोग बस पास रहकर ज़िन्दगी को आसान बना देते हैं, तूफानों में भी चुपके से हमारे हौसले बढ़ा देते हैं। कुछ लोग होते हैं, जिन्हें शब्दों में बांधना मुश्किल है, क्योंकि वो दिल के सबसे क़रीबी हिस्से में रहते हैं। -kanvi💫
"तेरे जैसा कोई नहीं, तेरी मुस्कान में जादू है कहीं, तू दूर हो या पास मेरे, दिल में बसा है तू हर घड़ी।" -kanvi💫
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser