Quotes by Bhavesh Chokshi in Bitesapp read free

Bhavesh Chokshi

Bhavesh Chokshi

@bhaveshchokshi6099


આજ કાલ બધું સુંદર લાગે છે
પતંગિયાં ના રંગો હોય કે જેઠ નો સુરજ
રંગબેરંગી પુષ્પ હોય કે શ્રાવણ ના વાદળ
આજ કાલ બધું સુંદર લાગે છે

મેઘધનુષ નું નભ હોય કે સહરા નું રણ
વસંત ના વૃક્ષ હોય કે પતઝડ ના પાન
આજ કાલ બધું સુંદર લાગે છે

અલકનંદા નું અમૃત હોય કે ઇન્દુ નું નીર
વહેતી લાગણી હોય કે થંભી ગયેલાં શબ્દ
આજ કાલ બધું સુંદર લાગે છે

Read More

શું કરું સમજાતું નથી
કાર્ય કરવા મન માનતું નથી
અને અકર્યા બેસાતું નથી
શું કરું સમજાતું નથી

જેમ સુખ કરતા તેના આગમનના અંદેસાં વધુ સુખી બનાવે છે
જેમ દુખ કરતા તેના આગમન ના એંધાણ વધુ દુખી બનાવે છે
તેમ જ હે હરિ તારી આવાવાનાં કે નહીં આવાના આનિશિચિંતા ના આવરણ મા હું સુખ અને દુખ ના ધ્વનધ ની વચ્ચે હિંડોડે ફરું છું

Read More

તલાસ થી તેરે પ્યાર કી મંઝિલ કી ઔર
તેરી રૂખસદી ને પંહોચા દિયા મેખાંને કી ઔર

બચપણ છૂટ ગયા
જવાની જા રહી હે
ઉમ્મીદ હે તેરી કયામત તક