દોસ્તી કદાચ સૌથી અનમોલ રીસ્તો છે આ દુનિયાનો...જ્યાં માફી.. અધિકાર..હક્ક...લાગણી ...થોડી માગણી ઓ બધું સહજ રીતે થતું હોય...કોઈ કુળ કપટ..કાવા-દાવા નથી હોતા...તેથી જ માફી કે આભાર જેવી ફોર્માર્લિટી ઓ ત્યાં સ્વીકારાતી પણ નથી ને થતી પણ નહીં....કારણ કદાચ એ દોસ્તી નિભાવવાવાળા માણસો આ દુનિયા થી પર થઈ ને જતા રે ને તોય આ અમુલખ સંબંધ આત્માથી હંમેશા અજર અમર રહે છે...સંજોગ સ્થિતિ કઈ જ મૂલ્યવાન નથી હોતું...હોય છે તો બસ એ પવિત્ર મૈત્રીરૂપી યાદોના ઝરણાં ની સફર... ... ..
--Hina