સરહદ ઉપર જઈ દેશની સેવા કરવાનું શક્ય ન બન્યું પણ મારા શહેરના રસ્તાઓ ઉપર માર્ગ સુરક્ષાનું પાલન કરી ડિસિપ્લીનમાં ગાડી ચલાવું અને પાર્ક કરું તો શહેરનાં નાગરિક તરીકેની એક સેવા જ થશે. તો ચાલો આ પ્રજાસતાક દિવસથી શરૂઆત કરીએ. વાહન વ્યવહાર અને પોલીસ ખાતાને મદદરૂપ થઈએ !
ભારત માતાકી જય !
Happy Independence Day
ભાઈ-બહેનો, શું આપ આટલું કરી શકશો ?