જાણીતા લેખક સોરભભાઈ શાહ તેમના લેખ માં કહે છે કે "બહુ વિચાર કરે તે બહુ દુઃખી થાય" આજે ડિપ્રેશન એ કોમન થય ગયુ છે. એક વસ્તુ કે વ્યક્તિ માટે વધારે વિચાર એ દુઃખી કરે છે. આજે જીદંગી નો આનંદ આપણે કોઈક પર નિભૅર બનાવી દિધો છે. માણસ ના મગજમાં દર 5 સેકન્ડે વિચાર અને નિર્ણય બદલે છે. એટલે જે નિર્ણય એક જાટકે એક સેકન્ડ માં લઈએ તે મોટે ભાગે સાચો હોય છે. એક બાળક પાસેથી શિખવા જેવુ છે તે નિષ્કફિકર થઈ ને જીવે છે નિખાલસ બનીને બધા સાથે વતૅન કરે છે. બાકી ઈચ્છાઓ નો અંત નથી સંતોષ પણ જરૂરી છે.