મૃગજળ ની મમત
મેં આપની મૃગજળ ની મમત ના 30 એ 30 ભાગ વાંચ્યા. દરેક એ દરેક પરિસ્થિતિ ને ખુબ જ ઝીણવટ થી આપે વર્ણવી. વાર્તા વાંચતી વખતે હું સ્વયં ત્યાં હાજર રહી ને પરિસ્થિતિ ને જોઈ રહ્યો છું એવું અનુભવાયું. હાસ્ય, ખુશી, દુઃખ, ચિંતા, એપિસોડ ના અંતમાં આગળ શું થશે એ જાણવાની ઉત્તકાંક્ષા , પ્રેમ , લાગણી, સ્નેહ, દયા, ધિક્કાર , રોમાનસ આ દરેક ભાવો ને તમે આ વાર્તા માં આવરી લીધા. સાથે સાથે દરેક પાત્રો ના નકારાત્મક વિઝન ને સકારાત્મક બનાવ્યા. અંતરા અને નિસર્ગ ની સમજણ એ જાનકી અને સ્નેહ ને કેવી રીતે સારા બનાવી દીધા..
https://www.matrubharti.com/book/11534/