જિંદગીમાં પોતાનું સારું ઘડતર થાય એ મહત્વનું છે. જ્યારે પોતાનાં ઘડતરને સમય અપાશે ત્યારે બીજાને દોષિત જોવા માટે સમય નહીં મળશે. શિખર સર કરવું એટલા માટે નહી કે લોકો તમારા તરફ જુએ, પરંતુ શિખર પર પહોંચી તમે દુનિયાને જોશો તે લાભદાયી અને સન્માન આપનારું હશે. અજમાવી જુઓ.