This is the reality of india. આજે આપણો દેશ અમેરિકા અને યુરોપ ના દેશો કરતા 60 વષૅ પાછળ છે. એનુ એક કારણ આપણે ધમૅ અને સંપ્રદાય ના નામે ખોટા ઝધડાઓ, જ્ઞાતિ અને જાતિ ના ભેદભાવમાં સમય અને શક્તિ વેડફી નાખી. જો એની જગ્યાએ જ્ઞાન મેળવી અને એકબીજાને મદદ કરી. શિક્ષણ,સ્ત્રી પુરુષ ની સમાનતા પર ધ્યાન આપ્યું હોત તો આજે કોઈ બાળક ને ભિખ માગવી ન પડત અને કોઈ શિક્ષણ થી વંચિત ના રેહત. પણ જાગ્યા ત્યાથી સવાર.... ભારતમાતાની સેવા મા થોડા સહભાગી બનીયે... photo jarur jojo su khabar koi nu hriday pigali jaay...