જેવા અંદર છિએ તેવા બહાર રેવાની મજા છે..... ભુલ સ્વિકારી ને સુધારવા મા મજા છે....... અંદર નો મ્યાહલો અંતરઆત્મા નો અવાજ સાંભળીને ચાલવામાં મજા છે....... ઈશ્વર મંદિરમાં નહીં મળે પણ દરેક જીવ ના હદયમાં અવશ્ય દેખાશે...... કોઈ પ્રત્યે ધારણાઓ નહિ બાધતા કે તે સુધરી નહિ શકે એક સમય અને એક દિવસ એવો જરૂર આવશે જે ઉચ્ચ કક્ષાએ ગતિ જરૂર કરશે.....