મુખ્યત્વે 20 20, One Day, Test Mach આ ત્રણય પ્રકારની મેચમાં
બેટ્સમેનની રમવાની સ્ટાઈલ બદલાય એ સ્વાભાવિક છે, પરંતુ બોલરની સ્ટાઈલ તો દરેક બોલ પર એકજ રહે છે, કે આ બોલ પર વિકેટ લેવી છે. આપણે પણ આપણા
જીવનમાં આવતી રહેતી પરેશાનીઓ સામે, આપણા દરેક પ્રયત્નો બોલર જેવી વિચારસરણી જેવા રાખવાથી જીવનમાં આગળ વધવું જોઈએ.
- Shailesh Joshi -