રસ્તામાં અવરોધો આવવાનો સીધો અર્થ એવો થાય છે કે, આપણે ચાલી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ.
બેસી રહેવા કરતા તો નિષ્ફળતાઓનો અનુભવ થવો,
ઠોકરો ખાવી એ, એક લાખ ઘણું સારું હોય છે,
કારણ કે આ બધા અનુભવો સફળ થવામાં,
અને સફળ થઈ ગયા પછી પણ, ખૂબજ કામમાં આવે છે. Shailesh Joshi