આ પ્રાર્થના, અને આપણી સાવધાની, આપણને સંકટથી બચવામાં મદદ કરશે.
હે પ્રભુ
જાણે અજાણે મારાથી ક્યારેય કોઈનું અહિત ન થાય,
કે પછી મારા મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચારો
ન આવે, એનું હું સંપૂર્ણ ધ્યાન રાખીશ, છતાં પણ
જો હું ક્યારેક લોભ, લાલચ, કે પછી અહમમાં આવી કંઈ ખોટું કરવાની ભૂલ કરું, તો તમે કોઈપણ રીતે મને એમાં સફળ ન થવા દેતા.
- Shailesh Joshi