હા મને શોખ છે
એકલતા દૂર કરવાનો
હા મને શોખ છે
લાગણીઓ છલકાવાનો
હા મને શોખ છે
પારકા ને પોતાના કરવાનો
હા મને શોખ છે
કોઈ ના મૈં થઈ જવાનો
હા મને શોખ છે
કોઈ ના મૂખ પર સ્મિત લાવાનો
હા મને શોખ છે
જિંદગી ની હર એક પળ ને ચિત્ર માં કેદ કરવાનો
હા મને શોખ છે....... હા મને શોખ છે!
-Kaustubhi V Joshi KVJ