તમે જોજો સાહેબ, કે જે લોકો
એમનાં જીવનમાં કંઈ કરી શકે એવા ના હોય,
એવા લોકો કંઈ કરી જાય છે,
ને જીવનમાં કંઈ કરી શકે એવા લોકો જે હોય છે,
એ ફક્ત ઊંડા વિચારોમાં ગરી જાય છે.
કેમકે એમની પાસે જીવનમાં કંઈ કરવા માટે
શાંતિથી બેસી વિચારી શકાય, એવી એક ડાળી હોય છે.
- Shailesh Joshi