ચંદન અને મા
ચંદન હોય જીવતું, ક્યાં સુગંધ દેખાય?
કાપો કે ઘસો પછી, જગમાં એ મહેકાય.
એમ જ મા પણ, જ્યાં સુધી શ્વાસ લે,
કદર ના થાયે, એનો પ્રેમ જ્યાં સુધી વહે.
મા ગુમાવો પછી, સુગંધ જેમ છંટાય,
એની યાદોથી જ, જીવન મહેંકાય.
(મેં બનાવેલી કવિતા આમ તો બહુ
લાંબી છે મે ટૂકમાં પ્રસ્તુત કરેલ છે)
DHAMAK