Gujarati Quote in Poem by Kaushik Dave

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સપના વગર જઈશ ક્યાં?
આંખો મીંચીને રહીશ ક્યાં?
જાગીને જોઉં તો સપનાનું શહેર દેખાય
આંખો મીંચીને સુવું તો સપના દેખાય
@કૌશિક દવે
સપના વગર જઈશ ક્યાં?
આંખો મીંચીને રહીશ ક્યાં?
સપનાનાં શહેરમાં અરમાનો વધુ
એને પૂરા કરવા મહેનત વધારે
સપના વગર જઈશ ક્યાં?
આંખો મીંચીને રહીશ ક્યાં?
સપનાનું શહેર સોહામણું દેખાય
ઘણી વખત છેતરામણુ દેખાય

આભાસી દુનિયામાં જીવવું નથી
આંખો ખોલું તો વાસ્તવિકતા દેખાય
સપના વગર જઈશ ક્યાં?
આંખો મીંચીને રહીશ ક્યાં?
સપના તો જરૂર જોવા
આપણી હેસિયત પ્રમાણે પૂરા કરવા
સપના વગર જઈશ ક્યાં?
આંખો મીંચીને રહીશ ક્યાં?
- કૌશિક દવે


- Kaushik Dave

Gujarati Poem by Kaushik Dave : 111980572
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now