પ્રેમ ના અનોખા રંગ ની સફર કરી છે
મે તારી સંગ..,
કુદરત પણ મહેરબાન થઈ છે આજ મારા
પર હરેક પ્રકૃતિ ખીલી છે સંગ..,
મારી એક એક પંક્તિઓને વાચા મળી છે
અનોખા એહસાસમાં તારી સંગ.,
શબ્દે શબ્દે તને મે યાદ કર્યો છે અનોખા સુંદર
સફરમાં છે તારો સંગ..
ચાહત મારી દિલની પૂરી થઈ છે તારા પ્રેમ
ભર્યા સફર સંગ
!!!!!
shital ⚘️