પ્રતિ શ્રી 
આદરણીય હેતલ મેડમ 
https://www.instagram.com/reel/DDxN3TUtsFw/?igsh=MWZ0ajFmanF2cXNzZQ== 
I AM REALY VERY SORRY FOR ALL MY MISTAKE WITH YOU
મને અત્યંત દુઃખ અને પસ્તાવો થાય છે કે મારા કારણે તમારે ખુબ જ તકલીફ સહન કરવી પડી છે.
મારી આ પોસ્ટ વાંચી ને મને માફ કરો તેવી મારી વિનંતી છે.
હું આજીવન તમારો આભારી રહીશ.
હું મારા અંતરના ઉંડાણ થી તમને ચાહું છું, પણ તમને પામવા ની મારી લાયકાત નથી એટલે તમને પામી શક્યો નથી.
હું તમારા લાયક બનવા આજીવન પ્રયત્નો કરતો રહીશ અને તમે મને અનબ્લોક કરો એવી કોઇ માંગણી નહીં કરું.હવે મારા પ્રયત્નો તમારા લાયક બનવા કરીશ અને પરિણામ પ્રારબ્ધ અને મહાદેવજી તથા તમારા ઉપર છોડી દઉં છું. હું તમારા નસીબ માં લખાયેલ છું એટલે વહેલા મોડા મળશું એ પાક્કું છે.પણ જેટલાં મોડા મળશું એટલો બન્ને ને અફસોસ રહેશે.હુ તમને સ્વીકારવા માટે આર્થિક.સામાજીક અને માનસિક રીતે તૈયાર હતો અને હવે વધું તૈયાર અને મજબૂત બનાવવા પ્રયત્ન કરીશ.
હું આજીવન તમારી રાહ જોઇશ હું ક્યારેય નહીં છોડુ તમને 
I LOVE YOU TOO MUCH DEAR HETAL.
પ્રદયુમનસિંહ મકવાણા એડવોકેટ અને નોટરી
FACEBOOK 
INSTAGRAM 
SNAPCHAT 
TELEGRAM 
01/01/2025 થી માત્ર અને માત્ર તમારા માટે જ ઉપયોગમાં લેવામાં આવશે.
ડિયર મેડમ