ll પ્રારંભ જેનો જોરદાર તેનો અંત ખતરનાક ll
કોઈ છોકરી શરૂઆતમાં એટલો પ્યાર કરે કે માત્ર હું જ જગતનો પ્રથમ શ્રેષ્ઠ પ્રેમી છું. જન્મ દિવસની ઉજવણીમાં મોંઘી ગિફ્ટ પછી તે નજીક આવે અને એક બે વધુ ગિફ્ટની વધુ માંગ કરે ત્યારે પ્રેમી માંગ ભરવાના સપનામાંથી ભાનમાં અવે અને એ માંગનો ઇન્કાર કરે કે સોરી ! "હું આ મોંઘી ગિફ્ટ મારી બેન કે મમ્મીને નથી આપી શક્યો."
ત્યાં ધીરે ધીરે એ છોકરી રાત દિવસ મેસેજ કરતી'તી તે ઓછા થવા લાગે.ક્યારેક દસ પંદર દિવસ કે મહિનાઓ વીત્યા પછી એકાએક અલોપ થઇ જાય ત્યારે સમજવું કે તેના કપાળની માંગ નહિ પોતાના ખર્ચની માંગ પૂરનાર કોઈ મળી ગયું છે.
તમે નસીબદાર છો કે એનાથી દૂર થયા.
- वात्सल्य