🌺💚🌼❤️❇️💜🌲💙🌴💛🌹. તમને પ્રેમ આપતાં અને સંભાળ લેતાં તમારાં કુટુંબીઓ અને મિત્રો હોય.ટેબલ પર તૈયાર ભાણું મળી જતું હોય અને ટાઢ,ગરમી અને વરસાદ થી બચાવનાર માથે છાપરું હોય તો તમારાં થી બીજું કોઈ સુખી નથી.આપ સુખ ની ગાદી માં આળોટો અને આપણી સાથે સંકળાયેલ માટે સુખ ની જાજમ બીછાવો.
💚🌼❤️❇️🌺🌼💜🌺🌼
🙏🏻
- Umakant