કોઈપણ લાગણીઓના સંબંધમાં ILU કહેવું... gift 🎁, 🌹 આ બધું આપવું એટલું મહત્વનું નથી..
પણ જો કહ્યાં વિના એક્બીજા સાથે ખુલ્લા એકબીજાને સમજી શકે.. અને સ્ત્રી કે પુરુષ રડી શકે ખુલ્લા દિલથી બેઝિઝક evrything શેર કરી શકે.. સુખ દુઃખ દેરકમાં પહેલા તમે જ યાદ આવો ઈશ્વર નું સ્મરણ કરતાં અને પેહલા પણ.. તો સંબંધ સોનાનો સાચો સમજવો.. બાકી જો રડી કે કહી નાં શકો બધું.. તો સંબંધ નામનો જ છે.. ફક્ત દેખાવ પૂરતો જ
I love you too much dear HET
પ્લીઝ unblock me
વાત કરશું તો દરેક સમસ્યા નું સમાધાન મળશે
હું તારી હાલત અનુભવું છું
કારણ વગર તારી જાતને સજા આપવા નું બંધ કર પ્લીઝ
માની જા ને બકા પ્લીઝ