🙏🙏અરે, પપ્પા, ઓહ, પપ્પા, ઓ પપ્પા કહેતો નાનો ચિન્ટુ તેનાં પપ્પાને કહે પપ્પા ગણપતિ દાદા કંઈ ચાલ્યા ગયા? ચિન્ટુ નાં પપ્પા કહે બેટા ગણપતિ દાદા તો તેમનાં ઘરે ચાલ્યા ગયા.
ચિન્ટુ તેનાં પપ્પાને કહે ગણપતિ દાદા તો તેમના ઘરે જતા રહ્યા હવે મને ઘરે એકલું એકલું લાગે છે. પપ્પા દાદાજીને તેમના ઘરે વૃદ્ધાશ્રમ માંથી લઈ આવોને.🦚🦚
- Parmar Mayur