પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ નહીં, પરંતુ એકબીજાની જવાબદારીઓ સ્વીકારવી એ પ્રેમ છે, માટે પ્રેમ કરતાં પહેલાં, પ્રેમ વિષેની સારામાં સારી, ને સાચામાં સાચી આ એક વાત પોતાને સમજાવી દેવી કે, પ્રેમ કરવાથી એ કયારેય વધવાનો નથી, પરંતુ જો એ પ્રેમ વધશે તો માત્ર ને માત્ર એકબીજા પ્રત્યેની જવાબદારીઓ અદા કરવાથી, ને કદાચ હાલ આપણે એ જવાબદારીઓ પુરી કરી શકીએ એવાં સંજોગો આપણી પાસે ના હોય, તો એ સંજોગો ઊભા કરવા માટેનાં પ્રયત્નો સિવાય આપણામાં બીજું કંઈ જ હોવું જોઈએ નહીં.
પ્રેમમાં ફરિયાદને સ્થાન નથી હોતું.
-Shailesh Joshi