તું એટલે
મારી લાંબી વાતો નો અંત
મારી ખુશીની પળનો ખજાનો
મારા મલકતા હોઠ નું કારણ
મારા આત્માની સુગંધ.
મારા મનનો હળવાશ.
મારામાં ઉછળતા તોફાની શાંતિ.
મારા અંતર નો સ્પર્શ .
મારા શ્વાસે શ્વાસે રટાતો.
મારા છેલકતા આંસુ.
દોસ્ત, સાથી, પ્રણય, શબ્દો,
લાગણી, અહેસાસ....
વેદના માટે તું એટલે તું જ સર્વસ્વ.
વેદનાની કલમે 💓❤️