શાળાના દરવાજા બહાર ઉભા રહીને વાટ જોતો મિત્ર જ્યારે એક ખાટી મીઠી ગોળીને રૂમાલમાં વીટાળી દાંતથી તોડીને જ્યારે કહેતો કે કોઈપણ ટુકડો લઈ લે બંને સરખા જ છે...

“એ નિર્દોષ મન અને મૈત્રીની મજા આજની ચોકલેટ માં નથી !!”

-mahendr Kachariya

Gujarati Hiku by mahendr Kachariya : 111937898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now