Gujarati Quote in Quotes by Dr Bharti Koria

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને જે આ સારા થવાની તલબ લાગી છે,
એને પાછળ રહેલી સ્વાર્થ ની વાત મને અલગ લાગી છે,
વધારે પડતી મીઠાશ મને પચતી નથી,
ખાટો થઈને પણ કહી દે કઈ વસ્તુની તને તલબ લાગી છે

-Dr Bharti Koria

Gujarati Quotes by Dr Bharti Koria : 111937711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now