સંધ્યા સમયે માળામાંથી છૂટો પડેલો નર ચકલી સવાર પડે તેના માળામાં પ્રથમ તેનાં બચ્ચાંની ખબર કરે છે.તેમ તમે પણ પહેલી નજર તમારા માનીતાને મળી અનિવાર્ય હોય તો જતાં રહેજો પરંતુ પરિવારને પહેલાં જોઈ,આખો દિવસ કામ કરજો,પરંતુ સાંજે સૂતાં અને સવારે જાગતાં પોતાના પ્રિય વ્યક્તિનું મુખ દર્શન અવશ્ય કરવાથી આખો દિવસ શુભ વીતે છે.
- વાત્સલ્ય