સુવિચાર
બાળક સદાય પોતાના અસ્તિત્વ-ઉપસ્થિતિ આગળ કરવા આવું વિચારે છે અને વડીલો સમક્ષ ઉદ્ગારે છે,ત્યારે સાથેના મોટેરાં એને હસી કાઢે છે, ઇન્કારે છે અને તુચ્છકારપુર્વક અને સાચી હકીકત જણાવી પણ દે છે. આ બીલકુલ અનુચિત બાલહીંસ્સાનો માર્ગ છે. બાળકની સોથી મનગમતી વસ્તુઓ આ બાહરી દુનિયામાં બે જ છે, પ્રેમ અને પ્રશંસા; જે અમૃત છે. જ્યારે તુચ્છકાર ઉપેક્ષા અને ધાકધમકી એ બાળકને માનસીક રીતે હણી નાંખનારું ઝેર છે.
🙏🏻 🙏🏻 🙏🏻