કોઈને વિશ્વાસ જ નથી.અને જ્યાં છોકરીઓ વિશ્વાસ કરે છે,ત્યાં વિશ્વાસથી શ્વાસ લેવાનો મોકો પણ ગુમાવી નાખે છે.કેમકે એમની નાદાન લાલચી બુદ્ધિમાં વિશ્વાસ નામનો સક્ષસ ઘર કરી ગયો છે,તેની ખૂબ મોડી ખબર પડે છે.માટે એક વખત લાલચ વગર અવિશ્વાસ રાખી જાણી સમજી વિશ્વાસ તો કરો..!!!
- वात्सल्य