सत्येनोत्पद्यते धर्मो
दयादानेन वर्धते।
क्षमायाम् स्थाप्यते धर्मो,
क्रोधलोभाद्विनश्यति॥
*વિન્યાસ*
सत्येन उत्पद्यते
धर्म: दयादानेन वर्धते,
धर्म: क्रोधलोभात् विनश्यति।
*ભાવાર્થ* ધર્મ સત્યથી ઉત્પન્ન થાય છે, દયા-દાનથી વૃદ્ધિ પામે છે, માફી બક્ષવાની વૃત્તિ એનામાં ટકાઉપણું (સ્થિરતા, શાશ્વતતા) આણે છે અને જો એમાં ક્રોધ તથા લોભ પ્રવેશે તો એનો નાશ થાય છે.
🙏 શુભ બૃહસ્પતિવાર!🙏
🙏🏻