"પર્વત"
"ક્ષમાધર ગિરિ અદ્રિ ભૂધર કોહ ,
અડગ અચલને બરછટ ઢાલ છટાં."
શિયાળાની થીજી ગયેલી ઠંડી, ઉનાળાની વરસતી આગ કે ચોમાસામા વરસાદનો માર પર્વતને ઓગાળી શકતો નથી. પરંતુ આ બધી ઋતુમાં પર્વત રમણીય બની પોતાની આગવી છટાં દેખાડે છે. જો પર્વત જેવા ગુણો માનવ ધારણ કરે તો ગમે તેવી કપરી મુશ્કેલીમાં પણ મન અને વિશ્વાસથી સુંદરતાની છાપ મહેકી ઊઠે છે.
nikymalay