પપ્પુને ગાર્ડનમા ઝાડ પાછળ એક છોકરી સાથે જોતા એક કાકાએ કહ્યુ : બેટા, શુ આ આપણી સંસ્કૃતિ છે?

પપ્પુ: ના અંકલ આ તો સંગીતા છે. તમે બીજા ઝાડ પાછળ તપાસ કરો. સંસ્કૃતિ કદાચ મિહિર જોડે બેઠી હશે.

🤣🤣🤣🤣🤣

-jighnasa solanki

Gujarati Funny by jighnasa solanki : 111926159
jighnasa solanki 3 week ago

😂😂😂🤣🤣🤣

બદનામ રાજા 3 week ago

ભાયરે કયરી 🤣

Pandya Ravi 4 week ago

હા આવું જોવાનું અને સાંભળવા મળે છે

Pandya Ravi 4 week ago

સમાજમાં આવું કેટલું જોવાનું છે જે માત્ર જોવાનું રહેશે કોઈ પરિવર્તન નહીં આવે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now