મારી આંખોના પલકારા થી લયને પગની પાયલના રણકાર સુધીનો એહસાસ છે તું,
મારી બંધ આંખોના સપનાં થી લયને ખુલ્લી આંખોની હકીકત છે તું,
દિલના ધબકાર થી લયને રુહ સુધીનો મીઠો સફર છે તું,
સવારનાં કિરણો થી લયને રાતની શીતળતાનો એહસાસ છે તું
બસ એટલું જ કહીશ કે jihan ના નખ થી સર્વ નખશિખ સુધી વહેતું શ્વેત રક્ત છે તું.....
✍️jihan✍️
-Jihan