તું આવે ત્યારે ધબકાર અકબંધ વધી જાય છે,
જોઈ લવ જો એક નજર બધે અંધારું છવાઈ જાય છે,
બધી તરફ ના રસ્તાઓ બસ તને જોઈ ત્યાં રોકાય જાય છે, પ્રયત્ન તો ઘણો કરું છું પોતાની જાતને રોકવાનો ખબર નય કેમ તું આવે ત્યારે jihanજ્યાં હોવ ત્યાં જ અટકી જાય છે ...
✍️jihan ✍️
-Jihan