હું વહેલો જાગી જાઉં છું!!!!
કેમકે......!!!!
હું મોડો ઉઠું તો તારું મુખ દર્શન ચૂકી જાઉં ને..!!
અને મોડો ઊંઘું છું.
કેમકે.......!!!!
મોડો ઊંઘું તે પહેલાં તારું મુખદર્શન
કરવાની આદત એટલા માટે છે કે
મને તારા સિવાય બીજું કોઈ
સપનું ના આવે.
❤️સ્નેહુ❤️
- વાત્સલ્ય
🙏🏻