ક્યાં બેસી રહેવું એ હસ્તરેખાનાં ભરોસે?
ભાખ્યું છે કોઈએ નસીબ એનું,
હાથ નથી અને બન્યાં નસીબદાર જીવનમાં?
હોય જો ધગશ લક્ષ્યને પામવાની,
ક્યાં જરુર છે હસ્તરેખા જોવાની?
કરીએ મહેનત અથાક એવી,
દોરી દે નસીબની રેખા વિધાતા,
ભલે ન હોય જન્મનાં સમયે એ!!!
-Tr. Mrs. Snehal Jani