તમે પાવન કરો મારું ઘર તે યાદગાર વર્ષ.
તનથી નહીં તો મનથી પધારો તે યાદગાર વર્ષ .
મનમાંથી રાગ અને દ્વેષ કાઢીને આવો તે યાદગાર વર્ષ.
તમારા ચહેરાનો દીપક રોશન થાય તે યાદગાર વર્ષ.
નિજ મસ્તી માં જુમો , ઈર્ષા છોડી તે યાદગાર વર્ષ.
વેદના ઠાકરનું આપેલું ઠાકર લઈ લે તે યાદગાર વર્ષ.