કેમ કહુ તને હુ કેટલો યાદ કરું છું ,
મારા કરતા પણ વધુ હુ તને પ્રેમ કરું છું.....
મારી ઇચ્છા છે એવી કે તુ આ સત્ય ને જાને , મારા અંત પેહલા તુ આ વાત સ્વીકારે....
મારા અંત ને તેજ આરંભ બનાવ્યો હતો ,
એ વાત તુ ભુલ્યો હશે...
પણ મારા એ આરંભ ને મે તારા રસ્તે વાળ્યો એ રસ્તે હુ આજ ભી છું.....
નહી રેહી શક્તિ હુ તારા વગર ,
એ વાત ની જાણ કદાચ તને પણ છે ને....
અજાણ્યા બની ને પણ તુ રહિ જાને મારી જોડે બસ એટલી જ અરજ છે તને.....
-Pihu