લોકો તમારા જીવનમાં શા માટે આવે છે એ તમને પણ ખબર હોતી નથી. પણ તેમના તમારા જીવનમાં આવવાના કંઈકને કંઈક કારણ જ હોય છે. તેઓ સમયની સાથે આવે છે. અને તેમના સમય સાથે ચાલ્યા જાય છે. અને આપણી પાસે રહી જાય છે ફક્ત experience, memories and lesson.
-Navnit Solanki