आकिञ्चन्ये न मोक्षोऽस्ति, किञ्चन्ये नास्ति बन्धनम्।
किञ्चन्ये चेतरे चैव, जन्तुर्ज्ञानेन मुच्यते॥
*महाभारत शांतिपर्व,१२-३२-५ ॥*
*વિન્યાસ* मोक्ष: अस्ति,
न अस्ति बन्धनम्, च इतरे,
च एव, जन्तु: ज्ञानेन।
*ભાવાર્થ* જરૂરિયાતની બધી વસ્તુઓ પોતાની પાસે હોવા માત્રથી (સંપન્નતાથી) (માયાનાં) બંધનમાં બંધાઈ જવાય છે એ જેટલું સાચું નથી, એટલું જ, અકિંચન (ગરીબ) રહેવા માત્રથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે એ પણ સાચું નથી. પરંતુ, દરિદ્રતા હોય કે સંપન્નતા, મનુષ્ય કેવળ અને કેવળ જ્ઞાન મેળવીને જ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
*(મહાભારત શાંતિપર્વ, ૧૨-૩૨-૫)*
🙏 શુભ શનિવાર!🙏
🙏🏻