यथा काष्ठमयी हस्ती,
यश्च चर्ममयो मृग:।
यश्च विप्रोऽनधीयान:,
त्रयस्ते नामधारका:॥
*॥ मनुस्मृति, २.१०६ ॥*
*વિન્યાસ*
य: च चर्ममय: मृग:,
विप्र: अन्+अधीयान:,
त्रय: ते।
*ભાવાર્થ*
લાકડામાંથી બનાવાયેલો હાથી, ચામડામાંથી બનાવાયેલું હરણ અને સ્વાધ્યાય ન કરવાવાળો બ્રાહ્મણ (વિદ્વાન) એ કેવળ નામ પૂરતાં જ (સાવ નકામાં) હાથી, હરણ કે બ્રાહ્મણ છે.
*(મનુસ્મૃતિ, ૨.૧૦૬)*
🙏 શુભ શુક્રવાર!🙏
🙏🏻