હે પ્રભુ! મારા નયન ના અશ્રુ કેમ વહે છે એ તને ખબર છે..
હે નાથ! મારા હોઠ નો સ્મિત ક્યાં ગયો છે એ તને ખબર છે..
હે કુદરત! મારા ચહેરા નો હાસ્ય ક્યાં ગયો એ તને ખબર છે....
હે તારણહાર! મારું હાસ્ય,સ્મિત, બધું જ આપનાર પણ તુજ છે એ પણ મને ખબર છે......
-Sankhat Nayna