આ વર્ષે એક નવો સંકલ્પ કરીએ.
દઢ નિશ્વય સાથે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ...એક સંકલ્પ કરીએ.
જીવનના માઠા અનુભવને ભૂલી નવા પડકારોનો સામનો કરીએ...એક સંકલ્પ કરીએ.
સંબંધોમાં રહેલ કડવાહટ ભૂલીને નવી શરૂઆત કરીએ...એક સંકલ્પ કરીએ.
Happy New Year
-Kishor Sagathiya