ઘર રહે સદા પ્રકાશિત આપનું,
અંધકાર ન સ્પર્શે ક્યારેય
ઉછળે આનંદ અને ખુશીઓની છોળો
લક્ષ્મીજી રહે સદા પ્રસન્ન
સાંજ સોનેરી બની રહે,
અને સવાર સુગંધિત હોય,
સૌ પરિવારજનો સદા રહે પ્રેમથી,
બસ આટલી જ આમારી દિવાળી ના પર્વ ની શુભેચ્છા......
ખ્વાહિશ, અનેરી
શ્રીમતી તેજલ અને ડૉ.નિલેશ ચંદ્રદિત્યસિંહ ઠાકોર તરફથી દિવાળીની તેજોમય શુભેચ્છા
-Dr. Nilesh Thakor