Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવકારોમાં

નવી તકલીફ ઊભી બારણે એ આવકારોમાં,
ફરીયાદો વળી ભેગી થશે આજે વખારોમાં.

કરી રાખી અહીં પાછી નવી આચાર સંહિતા,
અમલ કરવા હવે તૈયાર થાશે ત્યાં વિહારોમાં.

હતાં પગલાં અહીં સાધુ તણા જાણી ગયા'તા ને,
નથી પડવું ઘરમના આગવા એવાં પ્રકારોમાં.

હશે જ્ઞાની, હશે પાપી ફિકર એ કેટલી કરશો?
નશીબે એ મળેલા ત્યાં નવી રાહે નકારોમાં.

નવી પેઢી, નવી ખુશી, નવા દરદો મળી જાશે,
હવે આરામથી, આશા જ સંગાથે પગારોમાં.©
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111903059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now