गृहीत्वा दक्षिणाम् विप्रास्त्यजन्ति यजमानकम् । प्राप्तविद्या गुरुं शिष्या, दग्धारण्यं मृगास्तथा ॥
॥ चाणक्यनीति, २.१८ ॥
*વિન્યાસ* विप्रा: त्यजन्ति,
दग्ध अरण्यम्, मृगा: तथा ॥
*ભાવાર્થ* બ્રાહ્મણ દક્ષિણા મળ્યેથી પોતાના યજમાનને, શિષ્ય વિદ્યાભ્યાસ પૂરો થયેથી ગુરુને અને હરણાં દવ લાગેલા જંગલને છોડીને જતાં રહેતાં હોય છે. (ચાણક્યનીતિ, ૨.૧૮)
🙏 શુભ બુધવાર!🙏