*🙏🏻*
*માં અંબા સૌનું કલ્યાણ કરે*
*નવરાત્રી પ્રારંભ*
*"ઘટ સ્થાપન"*
*૧૫/૧૦/૨૩ રવિવાર* *એકમ ને દિવસે ચોઘડિયા*
*૭:૫૨ થી ૯:૧૯ ચલ*
*૯:૧૯ થી ૧૦:૪૬લાભ*
*૧૦:૪૬ થી ૧૨:૧૩ અમૃત*
*રાત્રે નવરાત્રીમાં ફોટો માંડવીમાં મુકવાનું મુહૂર્ત*
*સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૧૦ સુધી*
*૨૨/૧૦/૨૩ રવિવારે આઠમ*
*૨૩/૧૦/૨૩ સોમવારે નોમ*
*૨૪/૧૦/૨૩ મંગળવાર દશેરા*
*( નોંધ :-તા.૨૩/૧૦/૨૩ ને નોમ નાં દિવસે સાંજે ૫:૪૪ થી દશેરો બેસી જાય છે, અને દશેરાનાં દિવસે બપોરે ૩:૧૫ કલાકે અગિયારસ બેસી જાય છે, એટલે દશેરાનાં ગરબા નોમના દિવસે રાત્રે વળાવવાં નો સમય રાત્રે ૧૦:૩૭ થી ૧૨:૧૫ સુધી કારણકે દશેરાનું મહત્વ રાત્રિનું છે માટે )*
*દશેરાની રાત્રે ગરબો અને માંડવી વળાવવાનું મુહૂર્ત, રાત્રે ૧૦:૩૭ થી ૧:૪૬ સુધી*
*દિવાળી ચોપડાં ખરીદવાનું મુહૂર્ત*
*૨૪/૧૦/૨૩ મંગળવાર દશેરા સવારે ૯:૨૦ થી ૧:૩૭ સુધી બપોરે ૩:૦૫ થી ૪:૨૮ સુધી*
*૨૮/૧૦/૨૩ શનિવાર શરદ પૂનમ સવારે ૭:૫૬ થી ૯:૨૧ અને બપોરે ૧૨:૧૧ થી ૪:૨૫ સુધી*
*ખાસનોંધ :- ૨૮/૧૦/૨૩ શનિવાર શરદ પૂનમ નાં રોજ "ગ્રહણ" ( ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું છે.. ગ્રહણ પ્રારંભ ૧૧:૩૧:૪૪ , મોક્ષ ૩:૫૬:૧૯ પૂરૂં થશે.... ગ્રહણ ટાણે વેધ સાંજે ૫:૩૦થી લાગશે, તો દરેકે ગ્રહણ પાળવાનું રહેશે )*
*૯/૧૧/૨૩ ગુરુવારે અગિયારસ (રમાં એકાદશી) અને વાઘબારસ*
*૧૦/૧૧/૨૩ શુક્રવારે*
*ધનતેરસે (પ્રદોષ) છે*
*૧૧/૧૧/૨૩ શનિવારે કાળીચૌદશ છે*
*૧૨/૧૧/૨૩ રવિવારે દિવાળીએ ચોપડાં પૂંજન*
*૧૩/૧૧/૨૩/ સોમવારે સોમવતી અમાસ "બલી પૂજન"*
*નોંધ :- ૧૩/૧૧/૨૩ સોમવારને બપોરે ૨:૫૭ સુધી અમાસ છે ..... મારાં મત પ્રમાણે દિવાળી બપોર સુધી મનાવી શકાય અને ચોપડાં પૂજન પણ કરી શકાય .....*
*૧૪/૧૧/૨૩ મંગળવાર બેસતું વર્ષ*
*૧૫/૧૧/૨૩ બુધવારે ભાઈબીજ*
*૧૮/૧૧/૨૩ શનિવારે લાભપાંચમ*
*૨૭/૧૧/૨૩ સોમવારે પૂનમે દેવદિવાળી*
🚩🛕 *જય શ્રી મહાકાલ 🛕🚩*
ऐसे और पोस्ट देखने के लिए और शुद्धसनातन उत्थान फाउंडेशन (Regd) से जुड़ने के लिए क्लिक करें 👇👇
https://kutumbapp.page.link/eRn42oWT2vryZaDA6?ref=RVPYK